સંઘ શિક્ષા વર્ગ - પ્રથમ વર્ષ (સામાન્ય) માહિતી માટે પરિપત્ર ડાઉનલોડ કરો
સંઘ શિક્ષા વર્ગ - પ્રથમ વર્ષ (સામાન્ય) - ૨૦૨૪ : રજીસ્ટ્રેશન ફોર્મ અને વૈધકીય પ્રમાણપત્ર
સંઘ શિક્ષા વર્ગ - પ્રથમ વર્ષ (વિશેષ) માહિતી માટે પરિપત્ર ડાઉનલોડ કરો
સંઘ શિક્ષા વર્ગ - પ્રથમ વર્ષ (વિશેષ) - ૨૦૨૪ : રજીસ્ટ્રેશન ફોર્મ અને વૈધકીય પ્રમાણપત્ર
સંઘ શિક્ષા વર્ગ - પ્રથમ વર્ષ (સામાન્ય) નું ઓનલાઇન રજીસ્ટ્રેશન તારીખ ૦૧/૦૪/૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે શરુ થશે.
સંઘ શિક્ષા વર્ગ - પ્રથમ વર્ષ (સામાન્ય) નું ઓનલાઇન રજીસ્ટ્રેશન તારીખ ૦૬/૦૫/૨૦૨૪ ના રોજ સાંજે ૦૫:૦૦ વાગે બંધ થશે.
પ્રથમ વર્ષ (સામાન્ય) - ૨૦૨૪ - પાલનપુર | પ્રથમ વર્ષ (સામાન્ય) - ૨૦૨૪ - લુણાવાડા | |
---|---|---|
સમયાવધિ | ૧૭/૦૫/૨૦૨૪ થી ૦૨/૦૬/૨૦૨૪ | ૧૭/૦૫/૨૦૨૪ થી ૦૨/૦૬/૨૦૨૪ |
સમાવિષ્ટ વિભાગ | ઉત્તર ગુજરાત (કર્ણાવતી પૂર્વ, કર્ણાવતી પશ્ચિમ, ગાંધીનગર, મહેસાણા તથા બનાસકાંઠા વિભાગના શિક્ષાર્થી બંધુઓ) | દક્ષિણ ગુજરાત (નવસારી, સુરત મહાનગર, વડોદરા તથા નડિયાદ વિભાગના શિક્ષાર્થી બંધુઓ) |
વર્ગ સ્થાન | શ્રી બી.કે. આંજણા પટેલ કેળવણી મંડળ, પાલનપુર. માતૃશ્રી આર. વિ. ભટોળ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ, બનાસ ડેરી પાછળ, લાલાવાડા - જગાણા રોડ, લાલાવાડા, પાલનપુર. | ક્રિસ્ટલ સાયન્સ સ્કૂલ, મોટા સોનેલા, મોડાસા રોડ, લુણાવાડા. |
સંપર્ક સૂત્ર | શ્રી હરેશભાઈ પટેલ (૯૪૨૮૯૮૦૬૧૫) | શ્રી નરેશભાઈ ત્રિવેદી (૬૩૫૫૧૮૬૯૮૧) |
પ્રથમ વર્ષ (વિશેષ) - ૨૦૨૪ - કર્ણાવતી | |
---|---|
સમયાવધિ | ૧૭/૦૫/૨૦૨૪ થી ૦૧/૦૬/૨૦૨૪ |
સમાવિષ્ટ પ્રાંત | ગુજરાત પ્રાંત , સૌરાષ્ટ્ર પ્રાંત |
વર્ગ સ્થાન | સંસ્કારધામ, બોપલ ઘૂમા રોડ, કર્ણાવતી. |
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS), ગુજરાત પ્રાંત.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ર૭ સપ્ટેમ્બર ૧૯રપના વિક્રમ સંવત-૧૯૮રના વિજયાદશમીના શુભ દિવસે ડૉ. કેશવરાવ બલિરામ હેડગેવારે કરી હતી. ગુજરાતમાં સંઘકાર્યનો પ્રારંભ ઇ.સ. ૧૯૩૮ની સાલથી થયો. વડોદરામાં ગોખરૂ મેદાનમાં સૌ પ્રથમ શાખાની શરૂઆત થયેલી. નાગપુરથી શ્રી ગોપાલરાવ ઝીંઝર્ડે નામના એક તરૂણ સ્વયંસેવકે વડોદરામાં કલાભવનમાં અભ્યાસ નિમિતે આવી આ શાખાનો શુભારંભ કર્યો હતો.