રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું લક્ષ્ય

t
 

હિંદુ ધર્મ, હિંદુ સંસ્કૃતિ તથા હિંદુ સમાજનું સંરક્ષણ કરીને હિંદુ રાષ્ટ્રની સર્વાંગિણ ઉન્નતી કરવાનો સંકલ્પ સમાજમાં જાગ્રત કરવો.


 

આ સંકલ્પને પૂર્ણ કરવા માટે સમગ્ર હિંદુ સમાજને સંગઠિતરાષ્ટ્રીય ચારિત્રયયુક્ત તથા બળસંપન્ન બનાવવા માટેની પ્રવૃત્તિ કરવી.


આ ધ્યેય પ્રાપ્ત કરવા માટે દૈનિક શાખા નામનું તંત્ર સંઘસંસ્થાપકે વિકસાવ્યું છે.