સંઘ શિક્ષા વર્ગ - પ્રથમ વર્ષ (સામાન્ય) માહિતી માટે પરિપત્ર ડાઉનલોડ કરો
સંઘ શિક્ષા વર્ગ - પ્રથમ વર્ષ (સામાન્ય) - ૨૦૨૬ : વૈધકીય પ્રમાણપત્ર
સંઘ શિક્ષા વર્ગ - પ્રથમ વર્ષ (વિશેષ) માહિતી માટે પરિપત્ર ડાઉનલોડ કરો
સંઘ શિક્ષા વર્ગ - પ્રથમ વર્ષ (સામાન્ય) નું ઓનલાઇન રજીસ્ટ્રેશન તારીખ ૧૭/૦૨/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે શરુ થઇ ગયેલ છે.
સંઘ શિક્ષા વર્ગ - પ્રથમ વર્ષ (સામાન્ય) નું ઓનલાઇન રજીસ્ટ્રેશન તારીખ ૩૦/૦૪/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ વાગે બંધ થશે.
| પ્રથમ વર્ષ (સામાન્ય) - ૨૦૨૬ - બાયડ, અરવલ્લી જિલ્લો | પ્રથમ વર્ષ (સામાન્ય) - ૨૦૨૬ - કંડારી ગુરુકુળ, વડોદરા | પ્રથમ વર્ષ (વિશેષ) - ૨૦૨૬ - કામરેજ, સુરત | ||
|---|---|---|---|---|
| સમયાવધિ | ૦૮/૦૫/૨૦૨૬ થી ૨૪/૦૫/૨૦૨૬ | ૦૮/૦૫/૨૦૨૬ થી ૨૪/૦૫/૨૦૨૬ | ૦૯/૦૫/૨૦૨૬ થી ૨૪/૦૫/૨૦૨૬ | |
| સમાવિષ્ટ વિભાગ | ઉત્તર ગુજરાત (કર્ણાવતી પૂર્વ, કર્ણાવતી પશ્ચિમ, ગાંધીનગર, મહેસાણા તથા બનાસકાંઠા વિભાગના શિક્ષાર્થી બંધુઓ) | દક્ષિણ ગુજરાત (નવસારી, સુરત મહાનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ તથા નડિયાદ વિભાગના શિક્ષાર્થી બંધુઓ) | ગુજરાત પ્રદેશ | |
| વર્ગ સ્થાન | પંચશીલ વિદ્યાલય, મુ- માધવકંપા, સાઠંબા રોડ, તાલુકો: બાયડ , જિલ્લો: અરવલ્લી - ૩૮૩૩૨૫ | શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ (કંડારી) નેશનલ હાઇવે નં.૮ ઉપર, કરજણ - વડોદરા રોડ, ગામ: કંડારી, તાલુકો: કરજણ, જીલ્લો: વડોદરા - ૩૯૧૨૪૦ | કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા સંચાલિત વિદ્યા મંગલ નિવાસી શાળા, નવી પારડી, તહેસીલ કામરેજ, જિલ્લો સુરત, ગુજરાત | |
| સંપર્ક સૂત્ર | શ્રી વિનુભાઈ નાઈ (૯૪૨૮૬૪૬૭૭૭) | શ્રી ધર્મેશભાઈ પટેલ (૭૮૫૯૮૨૩૫૮૨) | શ્રી પરેશભાઈ પ્રજાપતિ (૯૯૨૫૯૦૫૧૩૨) |
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS), ગુજરાત પ્રાંત.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ર૭ સપ્ટેમ્બર ૧૯રપના વિક્રમ સંવત-૧૯૮રના વિજયાદશમીના શુભ દિવસે ડૉ. કેશવરાવ બલિરામ હેડગેવારે કરી હતી. ગુજરાતમાં સંઘકાર્યનો પ્રારંભ ઇ.સ. ૧૯૩૮ની સાલથી થયો. વડોદરામાં ગોખરૂ મેદાનમાં સૌ પ્રથમ શાખાની શરૂઆત થયેલી. નાગપુરથી શ્રી ગોપાલરાવ ઝીંઝર્ડે નામના એક તરૂણ સ્વયંસેવકે વડોદરામાં કલાભવનમાં અભ્યાસ નિમિતે આવી આ શાખાનો શુભારંભ કર્યો હતો.






