
સંઘ શિક્ષા વર્ગ - પ્રથમ વર્ષ (સામાન્ય) માહિતી માટે પરિપત્ર ડાઉનલોડ કરો
સંઘ શિક્ષા વર્ગ - પ્રથમ વર્ષ (સામાન્ય) - ૨૦૨૫ : નવું રજીસ્ટ્રેશન ફોર્મ અને વૈધકીય પ્રમાણપત્ર
સંઘ શિક્ષા વર્ગ - પ્રથમ વર્ષ (સામાન્ય) નું ઓનલાઇન રજીસ્ટ્રેશન તારીખ ૧૦/૦૪/૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે શરુ થશે.
સંઘ શિક્ષા વર્ગ - પ્રથમ વર્ષ (સામાન્ય) નું ઓનલાઇન રજીસ્ટ્રેશન તારીખ ૦૫/૦૫/૨૦૨૫ ના રોજ સાંજે ૦૫:૦૦ વાગે બંધ થશે.
પ્રથમ વર્ષ (સામાન્ય) - ૨૦૨૫ - પાટણ | પ્રથમ વર્ષ (સામાન્ય) - ૨૦૨૫ - ભરૂચ | |
---|---|---|
સમયાવધિ | ૦૯/૦૫/૨૦૨૫ થી ૨૫/૦૫/૨૦૨૫ | ૦૯/૦૫/૨૦૨૫ થી ૨૫/૦૫/૨૦૨૫ |
સમાવિષ્ટ વિભાગ | ઉત્તર ગુજરાત (કર્ણાવતી પૂર્વ, કર્ણાવતી પશ્ચિમ, ગાંધીનગર, મહેસાણા તથા બનાસકાંઠા વિભાગના શિક્ષાર્થી બંધુઓ) | દક્ષિણ ગુજરાત (નવસારી, સુરત મહાનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ તથા નડિયાદ વિભાગના શિક્ષાર્થી બંધુઓ) |
વર્ગ સ્થાન | ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ - પાટણ એન.જી.ઈ.એસ. કોલેજ કેમ્પસ, રાજમહલ રોડ, પ્રાંત કચેરીની બાજુમાં, પાટણ. | શ્રી સ્વામિનારાયણ સ્કૂલ, જી.ઈ.બી. સબ સ્ટેશન પાસે, આમોદ - સરભાણ રોડ, મુ.પો. - આમોદ, જૂલ્લો - ભરૂચ. |
સંપર્ક સૂત્ર | શ્રી રાજુભાઈ પ્રજાપતિ (૯૮૨૪૫૩૧૩૧૪) | શ્રી ક્રિમેશભાઈ પટેલ (૮૧૨૮૫૨૭૭૧૯) |
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS), ગુજરાત પ્રાંત.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ર૭ સપ્ટેમ્બર ૧૯રપના વિક્રમ સંવત-૧૯૮રના વિજયાદશમીના શુભ દિવસે ડૉ. કેશવરાવ બલિરામ હેડગેવારે કરી હતી. ગુજરાતમાં સંઘકાર્યનો પ્રારંભ ઇ.સ. ૧૯૩૮ની સાલથી થયો. વડોદરામાં ગોખરૂ મેદાનમાં સૌ પ્રથમ શાખાની શરૂઆત થયેલી. નાગપુરથી શ્રી ગોપાલરાવ ઝીંઝર્ડે નામના એક તરૂણ સ્વયંસેવકે વડોદરામાં કલાભવનમાં અભ્યાસ નિમિતે આવી આ શાખાનો શુભારંભ કર્યો હતો.